• રવિવાર, 22 નવેમ્બર, 2026

છ મહિનાથી કામ ધીમી ગતિએ થતાં ડૉ. આંબેડકર સ્મારકને બે વર્ષ લાગશે

મુંબઈ, તા. 21 : ઈન્દુ મિલમાં સાકાર થઈ રહેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરના આંતરરાષ્ટ્રીય સ્તરના સ્મારકનું કામ પૂર્ણ થવામાં વધુ બે વર્ષનો સમય લાગે એવી શક્યતા છે. છેલ્લા છ મહિનાથી પ્રકલ્પનું કામ અત્યંત ધીમી ગતિથી ચાલી રહ્યું છે. તેથી એમએમઆરડીએએ કૉન્ટ્રાક્ટર સામે કઠોર કાર્યવાહીની તૈયારી કરી છે. કૉન્ટ્રાક્ટ રદ કરવા સહિત કૉન્ટ્રાક્ટરને બ્લૅક લિસ્ટમાં નાખવાની કાર્યવાહી થઈ શકે....