• સોમવાર, 09 નવેમ્બર, 2026

ન્યૂ ઝીલૅન્ડ સામે લો-સ્કારિંગ મૅચમાં ડક્વર્થ લુઇસ નિયમથી ભારતની જીત

શ્રેણીમાં 2-0ની લીડ : ન્યૂ ઝીલૅન્ડ 134 રનમાં ઓલઆઉટ થયું, ભારતે 7 વિકેટે 113 રન બનાવ્યા

વાલિંગ્ટન, તા.7 : વરસાદના સતત વિઘ્ન વચ્ચે રમાયેલી લો-સ્કારિંગ થ્રિલર મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (ડીએલએસ) પદ્ધતિ હેઠળ 4 રને પરાજય આપી પાંચ મેચોની વન-ડે શ્રેણીમાં 2-0થી મજબૂત સરસાઈ મેળવી લીધી છે. ભારતે ન્યૂઝીલેન્ડને માત્ર 134 રનમાં ઓલઆઉટ કરી જીતનો......