• રવિવાર, 22 નવેમ્બર, 2026

ભારતની પ્રગતિને પડકાર માને છે ચીન

અમેરિકાના અહેવાલમાં ડ્રેગન બેનકાબ; પાકને મદદ કરે છે

વોશિંગ્ટન, તા. 21 : અમેરિકાના એક અહેવાલે ચીનનો ચહેરો બેનકાબ કરી નાખ્યો છે. આ અહેવાલ નોંધે છે કે, ભારતનો સામનો કરવા માટે ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ચીન ભારતના વિકાસ, પ્રગતિને પડકાર માને છે. ઓપરેશન સિંદૂરમાં પણ ખંધાં ચીને પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. ભારતથી ભયભીત ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે પોતાની સૈન્ય મોજુદગી વધારી રહ્યું છે, તેવું પણ અમેરિકી અહેવાલ.....