ઋષપ પંત પણ ગિલની વિકેટથી ચોંક્યો
નવી દિલ્હી, તા. 21 : કે એલ રાહુલની ધમાકેદાર ઇનિંગ બાદ કેપ્ટન શુભમન ગિલે પણ શાનદાર અંદાજમાં બેટિંગ કરતા પોતાની ટેસ્ટ કારકિર્દીની 12મી સદીની નજીક પહોંચી ગયો હતો. જો કે સદી પૂરી કરવાથી ચૂક્યો હતો અને 98ના સ્કોરે બોલ્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતે ત્રીજા દિવસની રમત પૂરો થવા સુધીમાં ચાર વિકેટનાં નુકસાને 486 રન બનાવી લીધા હતા અને ન્યુઝિલેન્ડની પહેલી ઇનિંગના 368....