વૅલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના 4 વિકેટે 486 : ન્યૂ ઝિલૅન્ડ ઉપર 118 રનની બઢત
વેલિંગ્ટન, તા. 21 : ન્યુઝિલેન્ડ સામે પહેલા ટેસ્ટનો ત્રીજો દિવસ પૂરો થવા સુધીમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં ચાર વિકેટે 486 રન બનાવી લીધા છે. ન્યુઝિલેન્ડના પહેલી ઇનિંગના 368 રનના મુકાબલે 118 રનની મહત્વની બઢત મેળવી લીધી છે. શનિવારે ભારતે એક વિકેટે 159 રનથી રમત આગળ વધારી હતી અને પૂરો દિવસ શાનદાર બેટિંગ કરતા 327 રન જોડયા હતા. કેપ્ટન શુભમન ગિલ 98 રને.....