• રવિવાર, 22 નવેમ્બર, 2026

અમેરિકાના શૅરમાર્કેટમાં સૌથી ભયાનક કડાકો

વોશિંગ્ટન, તા. 21 : અમેરિકન શેરબજારમાં છેલ્લા છ વર્ષના ઈતિહાસનો સૌથી ભયાનક કડાકો બોલાઈ ગયો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સેક્ટરની કંપનીઓ પરના ભારે ખર્ચ અને વળતર અંગે વધી રહેલી ચિંતા વચ્ચે 2026માં રોકાણકારોએ મેળવેલો તમામ નફો માત્ર એક જ દિવસના ઘટાડામાં ધોવાઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન અમેરિકન માર્કેટમાંથી આશરે છ લાખ કરોડ ડોલરનું જંગી નુકસાન....