• રવિવાર, 22 નવેમ્બર, 2026

મેટાની અૉફિસમાં કૉંગ્રેસની તોડફોડ

સાત દિવસનું અલ્ટિમેટમ, મુંબઈમાં પણ હોબાળો

મુંબઇ, તા. 21 : ઈન્ડિયન યુથ કોંગ્રેસના બે મુખ્ય હોદ્દેદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવતા તેલંગાણા યુથ કોંગ્રેસના કાર્યકરોએ હૈદરાબાદ સ્થિત મેટાના ઓફિસ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ જક્કીડી શિવચરણ રેડ્ડીની આગેવાનીમાં કાર્યકરોએ ફૂલના કૂંડા ફેંકીને તોડફોડ કરી હતી અને કેટલીક પોસ્ટ ફરી શરૂ કરવાની માંગ સાથે મેટા તથા કેન્દ્રની ભાજપ સરકાર....