પુણેના પદવીદાન સમારોહમાં યુવા વર્ગને ડ્રગ્સથી દૂર રહેવા કરી અપીલ
પુણે, તા. 21 (પીટીઆઈ) : ભારતની તાકાત વિવિધ સંસ્કૃતિ સ્વીકારી તેનું સન્માન કરવામાં સમાયેલી છે, એમ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું. પુણેની ડીમ્ડ યુનિવર્સિટી સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલના પદવીદાન સમારોહને સંબોધતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, દેશમાં 2014-15માં 760 યુનિવર્સિટીઓ હતી, જેની સંખ્યા હવે 1400થી વધુ છે. દેશમાં આઈઆઈટીની સંખ્યા પણ દાયકામાં.....