• રવિવાર, 22 નવેમ્બર, 2026

બાંગ્લાદેશમાં હિંસા : હસીના સમર્થકોને નિશાન બનાવાયા

અવામી લીગના નેતા, પૂર્વ સાંસદોનાં 50 ઘરને આગ ચંપાઈ

ઢાકા, તા. 21 : બાંગલાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. વડાપ્રધાન તારિક રહેમાનની પાર્ટીના નેતાની હત્યા બાદ હિંસા ભડકી છે. શેખ હસીનાના પક્ષ અવામી લીગના નેતાઓ પૂર્વ સાંસદો, સમર્થકોના લગભગ 50 ઘર-દુકાનોમાં આગ લગાડાઈ હતી. હુમલાખોરો અનેક ઘરોમાં તોડફોડ કરી અને ફર્નિચર, કિંમતી સામાન જેવી ચીજો લૂંટી ગયા હતા. પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પરત ફરવાની વાત કહી ચૂક્યાં.....