• રવિવાર, 22 નવેમ્બર, 2026

નીટ પેપર લીક; 14 સામે આરોપ

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ)ના ત્રણ તજજ્ઞ સામેલ

નવી દિલ્હી, તા. 21 : દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટે શનિવારે નીટ પેપર લીકના બહુચર્ચિત મામલામાં તમામ 14 આરોપી સામે આરોપ ઘડયા હતા, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનટીએ)ના ત્રણ તજજ્ઞ પણ સામેલ છે. બધા આરોપીને રાઉઝ એવેન્યુ કોર્ટમાં વિશેષ ન્યાયાધિશ અજય ગુપ્તા સમક્ષ રજૂ કરાયા હતા. તમામે પોતાને નિર્દોષ લેખાવી, કેસનો સામનો કરવાની વાત કરી હતી. અદાલતે આરોપીઓ વિરુદ્ધ છેતરાપિંડી, વિશ્વાસઘાત,.....