• સોમવાર, 23 નવેમ્બર, 2026

બિહારમાં ઘોટાળા દેખાતાં, હવે વિકાસ : મોદી

`નીતિશ સેતુ'ના લોકાર્પણ સાથે બિહારને 34 હજાર કરોડનાં વિકાસકામોની ભેટ

નવી દિલ્હી, તા. 21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બિહારનાં વૈશાલીમાં ગંગાનદી પર નિર્મિત કચ્ચી દરગાહ-બિદુપુર સિક્સ લેન પુલનું લોકાર્પણ કર્યું હતું. પુલનું નામ પૂર્વ મુખ્યમંત્રીનાં નામ પર `નીતીશ સેતુ' રખાયું છે. આ અવસરે વડાપ્રધાને કહ્યું હતું કે, એક એ પણ સમય હતો, ત્યારે એનીડીએની સરકારથી પહેલાં બિહારમાં ઘોટાળાઓની ગણતરી થતી હતી અને આજે રોકાણ અને વિકાસકામોની થાય....