• સોમવાર, 23 નવેમ્બર, 2026

રાજસ્થાનનાં ગામડાઓમાં કૉંગ્રેસનો દબદબો

મહિલા અનામત અને સીમાંકન પર રાજકીય ઘમસાણ

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 21 : દેશના રાજકારણમાં શનિવારે અનેક મોર્ચા પર હલચલ જોવા મળી હતી. રાજસ્થાનમાં પંચાયત ચૂંટણીમાં કૉંગ્રેસે સત્તાધારી ભાજપને પછાડીને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની રાજકીય શક્તિનું પ્રદર્શન કર્યું હતું. બિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંદાજે રૂપિયા 34,470 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તો મહિલા અનામત અને સીમાંકનને....