મમતા બેનરજીનો ભાજપના સમર્થકો ઉપર આરોપ
કોલકાતા, તા.7 : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ અભિષેક બેનરજીના નિવાસ પર હુમલા બાદ રાજકારણ ગરમ થયું છે. એક તરફ અભિષેકે તેના ઘર પર મોડી રાત્રે થયેલા હુમલા પાછળ ભાજપ સમર્થકો હોવાનો આરોપ મૂક્યો હતો તો પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ ભાજપ પર નિશાન સાધતાં તેને.......