• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

ફ્લાયદુબઈ કો-પાઇલટનું અલ કાયદા કનેક્શન?

વાયરલ વીડિયોની ચર્ચા; સહપાઈલટ હમામ વિમાનને ઇઝરાયલમાં તોડવા માગતો હતો

દુબઇ, તા. 3 : ફલાય દુબઇનાં વિમાનમાં ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર  હુમલો કરનાર ઓમાની સહપાઈલટ હમામ અલ હમામી ઉર્ફે હિશામની જૂની ગતિવિધિઓની તપાસ ચર્ચામાં......