પાઈલટે સાહસ, જવાબદારી અને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડયું
નવી દિલ્હી, તા. 3 : ફ્લાય દુબઈમાં બનેલી ઘટના સમયે ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે બતાવેલી બહાદુરીથી પ્રભાવિત થઈ દુબાઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદે હોસ્પિટલમાં તેની મુલાકાત લીધી......