નવી દિલ્હી, તા. 3 : ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં યુદ્ધ સ્ક્વોડ્રનની ઘટતી સંખ્યા ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વાયુસેનાને દર વર્ષે 36થી 40 વિમાન એટલે કે બે સ્ક્વોડ્રન બરાબર વિમાન સામેલ કરવા પડશે. જેથી સંખ્યામાં.....