માત્ર આઠ કલાકમાં ચાર અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકે પહોંચ્યા
નવી દિલ્હી, તા.3 : સ્પેસએક્સના ક્છરૂ-13 મિશન હેઠળ, ચાર અવકાશયાત્રીઓ માત્ર આઠ કલાકમાં આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર પહોંચ્યા, જે અમેરિકાની સૌથી ઝડપી અવકાશ ઉડાન છે. અમેરિકાની સૌથી ઝડપી અવકાશ ઉડાન, માત્ર 8 કલાકમાં 4 અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ......