રાહુલ ગાંધીનું નવુ પ્લૅટફૉર્મ અને કૉંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખો
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 3 : દેશના રાજકારણમાં શનિવારે મતદાર યાદીમાં ગહન પુન: નિરીક્ષણ (એસઆઈઆર), ચૂંટણીમાં પારદર્શકતા, રાજ્યોમાં સંગઠનમાં ફેરબદલ અને કેન્દ્ર રાજ્ય સંબધો સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા. દિલ્હીમાં મતદાર સુચીમાં ફેરબદલના વિરોધમાં પ્રદર્શનકારોની અટક કરવામાં આવી હતી. બીજી તરફ કૉંગ્રેસ નેતા.....