આઇપીઓનું કદ અંદાજે રૂા. 35,000 કરોડ રહેશે
મુંબઈ તા 3 (એજન્સીસ) : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ અને ટેલિકોમ વ્યવસાયની કંપની જિઓ પ્લૅટફૉર્મ્સનો બહુપ્રતિક્ષિત આઈપીઓ 21 અૉક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે. કંપની 21થી 23 અૉક્ટોબર દરમિયાન જાહેર રોકાણકારો માટે આઈપીઓ ખુલ્લો રાખે તેવી માહિતી સૂત્રોએ આપી છે. જોકે, આ વિશે તારીખો બજારની.....