શીમલા, તા. 3 : બીજી ઓક્ટોબરની રજા અને લોંગ વીકેન્ડના સંયોગથી પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો છે. હવામાન ખુશનુમા બનતાં જ હજારો પ્રવાસીઓ પહાડો તરફ વળ્યા છે, જેના કારણે ટ્રાફિક અને વહીવટી વ્યવસ્થાઓ સંપૂર્ણપણે...