વોશિગ્ટન, તા. 3 : બ્રિટનમાં ડીઝલ કટોકટી, ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીથી યુરોપમાં ગભરાટ ફેલાયો. બ્રિટનમાં ડીઝલનો ભાવ પહેલી વાર પ્રતિ લિટર 2 યુરો (લગભગ 216 રૂપિયા) ને વટાવી ગયો છે. ડીઝલનો સરેરાશ ભાવ પ્રતિ લિટર 200. 01 પેન્સ સુધી વધી ગયો છે.બ્રિટનમાં ડીઝલનો ભાવ પહેલી વાર પ્રતિ લિટર 2 યુરો (લગભગ 216 રૂપિયા).......