એસઆઇઆરમાં નામ કમી થયું તો અધિકારી ઘરેથી દસ્તાવેજ લઈ જશે : ફોર્મ-6 ઉપરના વિવાદમાં કહ્યું, સુપ્રીમ કોર્ટે ડિક્લેરેશનને યોગ્ય ઠેરવ્યું છે
નવી દિલ્હી, તા. 26 : એસઆઈઆર સંબંધિત વિવાદ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ઈલેક્શન કમિશનર સુખબીર સિંહ સંધૂ તેમજ વિવેક જોશીએ શનિવારે દિલ્હીમાં એક બેઠક કરી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે એસઆઈઆરમાં જેઓના નામ કમી થયા છે તેઓ નામ ઉમેરવા અરજી કરી શકશે. બીએલઓ ઘરે ઘરે જઈને....