એશિયન ગેમ્સ : રમતવીરોનું શાનદાર પ્રદર્શન; દેશને વધુ 7 મેડલ્સ
નવી દિલ્હી, તા.26 : એશિયન ગેમ્સમાં ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતા. રમતવીરોએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા દેશને વધુ 7 મેડલ અપાવ્યા હતા. ભારતે કબડ્ડીમાં પોતાનો દબદબો કાયમ રાખતા પુરુષ અને મહિલા બંને વર્ગમાં સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યા હતા. ખાસ વાત એ છે કે, બંને ટીમોએ ફાઇનલ મુકાબલામાં....