• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ભારત ફરી `કબડ્ડી કિંગ' : એશિયાડમાં ડબલ ગોલ્ડ

આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં શનિવારનો દિવસ ભારત માટે ગૌરવપૂર્ણ રહ્યો છે. આજે ખેલાડીઓએ મેડલની વણઝાર લગાવી દીધી છે. કબડ્ડીમાં બેવડી સિદ્ધિ મેળવી છે. મહિલા અને પુરુષ એમ બન્ને કબડ્ડી ટીમે અલગ અલગ ફાઇનલ મુકાબલાઓમાં ઈરાનને ધૂળ ચટાડીને કબડ્ડીની ઇવેન્ટના બન્ને ગોલ્ડ જીત્યા હતા. 2018ની જકાર્તા ગેમ્સમાં....