• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

મુંબઈ આવતી દૂરંતો એક્સ્પ્રેસ પર પથ્થરમારો

કાચ તૂટવાથી ચાર પ્રવાસીને ઈજા થઈ

મુંબઈ, તા. 26 : મુંબઈ જતી દૂરંતો એક્સ્પ્રેસ ટ્રેન પર ફેંકવામાં આવેલા પથ્થરને કારણે એસી-3 ટાયર કોચની બારીનો કાચ તૂટી ગયો હતો અને આ ઘટનામાં ચાર મુસાફરો ઘાયલ થયા હતા. કાચ તૂટવાની ક્ષણ એક વાયરલ વીડિયોમાં કેદ થઈ છે. મુસાફરે સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.  ત્યારે ભારતીય રેલવેએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી....