• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ચૂંટણીપંચ સામે વિપક્ષનો મોરચો

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી તા. 26 : દેશના રાજકારણમાં ચૂંટણી પંચને લઈને ચાલી રહેલા વિવાદ, વિરોધ પ્રદર્શનો અને વિવિધ રાજ્યોમાં સામે આવેલા મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમોના નામે રહ્યો. ચૂંટણી પંચ અને મતદાર યાદીના વિશેષ ગહન પુન:નિરીક્ષણ (એસઆઇઆર) પર વિપક્ષના વિરોધ વચ્ચે જમ્મુ-કાશ્મીર અને ઓડિશાની વિધાનસભાઓમાં પણ ઉગ્ર રાજકીય ચર્ચા....