નાગોયા, તા. 19 : જાપાનના નાગોયામાં શનિવારે 20મી એશિયન ગેમ્સનો મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે રંગારંગ અને હાઇ-ટેક ઉદ્ઘાટન સમારોહ સાથે સત્તાવાર પ્રારંભ થયો હતો. જાપાનના સમ્રાટ નારુહિતોએ મહારાણી માસાકો, શાહી પરિવારના સભ્યો, ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમદ અલ થાની અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ કર્સ્ટી....