ઠાકરેબંધુઓ સ્થળ અને સમય ટૂંક સમયમાં જાહેર કરશે
મુંબઈ, તા. 26 : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે લીધેલા કેટલાક નિર્ણયો અને એમની કાર્યપદ્ધતિ બાબતે એમના સમકક્ષ બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ ઉઠાવેલા મુદ્દાનો મામલો એક જાણીતા અખબારમાં છપાયા બાદ દેશભરમાં વિપક્ષોએ ચૂંટણીપંચ અને ખાસ તો જ્ઞાનેશકુમાર સામે આંદોલન છેડી દીધું....