• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

પનીર એનાલોગ ઉત્પાદનોમાં પનીર શબ્દ ઉપર પ્રતિબંધ મુકાશે

મુંબઈ, તા. 26 : દેશમાં નોન ડેરી પ્રોડક્ટસમાંથી બનાવાયેલા અને સરેઆમ પનીરના નામે વેચાતા પનીર એનાલોગ ઉત્પાદનો સામે હવે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (એફએસએએઆઇ) આકરાં પ્રતિબંધો લગાવવાની વેતરણમાં છે. આવા નકલી પનીર ખાતી વખતે ગ્રાહકો ગેરમાર્ગે દોરાતા હોય છે અને આ ઉત્પાદનો શેમાંથી.....