• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

મુંબઈમાં ચોવીસ કલાકે વિસર્જન યાત્રા નિર્વિઘ્ને સંપન્ન

વિસર્જનના સરઘસોમાં ડીજે, ફટાકડા અને લેઝર લાઇટિંગની ધૂમ, પોલીસ બની મૂકદર્શક

મુંબઈ, તા. 26 : ગણેશોત્સવમાં 12 દિવસ ષોડશોપચાર પૂજા-અર્ચના બાદ અનંત શુક્રવારે ચતુર્દશીના મુંબઈના તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ ગુલાલ, ઢોલ-ત્રાસા અને ગણપતિબાપ્પા મોરયા, પુઢચ્યાવર્ષી લવકરયાના ગગનભેદી નારા સાથે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપી. ગિરગામ, દાદર, જુહુ સહિતની ચોપાટીઓ અને....