• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

જેન ઝીના ભજન ક્લબિંગ કાર્યક્રમમાં મોદીએ ખંજરી વગાડી સૂર પુરાવ્યો

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની 110મી જન્મજયંતી

નવી દિલ્હી, તા. 26 : ભારતીય જનસંઘના નેતા દિવંગત પંડિત દિનદયાળ ઉપાધ્યાયની 110મી જન્મજયંતિના અવસરે દિલ્હીના દિનદયાળ પાર્કમાં શુક્રવારે આયોજિત ભજન ક્લબિંગ પ્રોગ્રામમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો અને ખંજરી વગાડીને સમૂહમાં ભજન ગાયા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જેન ઝીની હાજરી....