• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

જિનાપિંગને જતાં-જતાં ટ્રમ્પની ચેતવણી

વોશિંગ્ટન, તા. 26 : ચીનના પ્રમુખ શી જિનાપિંગની ત્રણ દિવસીય અમેરિકાયાત્રા પૂર્ણ થઈ છે અને તેઓ શુક્રવારે વાશિંગ્ટનથી બાજિંગ જવા રવાના થઈ ગયા છે. આ યાત્રા દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનાપિંગ વચ્ચે વેપાર, ઈરાન, યુક્રેન, તાઇવાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા અત્યંત સંવેદનશીલ વિષયો પર ....