• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

નાગાલૅન્ડમાં લઠ્ઠાકાંડ : બે દિવસમાં 19 લોકોનાં મોત

દારૂ પીધો હોય તેમને હૉસ્પિટલમાં દાખલ થવા અપીલ

નવી દિલ્હી, તા. 26 : નાગાલેન્ડ રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 19 લોકોનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં 1990થી દારૂબંધીનો કાયદો લાગુ હોવા છતાં આ ગેરકાયદેસર દારૂ ક્યાંથી આવ્યો....