છત્તીસગઢમાં સતત પડી રહેલા વરસાદથી નદીઓ ઉફાણે : બિહારમાં એલર્ટ
નવી દિલ્હી, તા. 26 : અર્નબ ચક્રવાતથી ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં બનેલી વરસાદની સિસ્ટમ હવે દક્ષિણ છત્તીસગઢથી ઉત્તર પૂર્વ તરફ વધી રહી છે. જેના કારણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત 14 રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં સૌથી વધારે કહેર....