મુંબઈ, તા. 26 : મુંબઈ મેટ્રોના ટિકિટ નાખવાના પારદર્શક બોક્સમાં નિરાંતે સૂતેલી બિલાડીએ ઈન્ટરનેટ પર લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડયું છે. ઈન્સ્ટાગ્રામ યુઝર શ્રેયા શાજી દ્વારા શેર કરવામાં આવેલા અને હવે વાયરલ થઈ ગયેલા વીડિયોમાં મુંબઈ મેટ્રો સ્ટેશન પર ટિકિટ નાંખવાના પારદર્શક બૉક્સની અંદર એક બિલાડી આરામથી ગોઠવાઈને....