• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

કાલથી ત્રણ દિવસ એટીએમ ઉપાડ ફ્રી

હડતાળ પૂર્વે બૅન્કોનું એલાન : માસિક મર્યાદા પૂરી થઈ ગઈ હશે તો પણ ચાર્જ નહીં લાગે

નવી દિલ્હી, તા. 26 : દેશવ્યાપી હડતાળનાં કારણે બેન્કો બંધ રહેવાની હોવાનાં કારણે તમામ સરકારી બેન્કોના એટીએમમાંથી પૈસાના ઉપાડ પર ત્રણ દિવસ સુધી કોઈ જાતનો ચાર્જ નહીં લાગે. બેન્ક કર્મચારીઓ 28થી 30 સપ્ટેમ્બર સુધી કામના દિવસ અઠવાડિયામાં પાંચ કરવા સહિતની માગો સાથે હડતાળ પર ઊતરશે. હડતાળનાં કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે,....