નવી દિલ્હી, તા. 26 : એનડીએના સહયોગી દળ અને કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જીતનરામ માંઝીએ માગણી કરી છે કે સંસદમાં મહત્ત્વપૂર્ણ વિધેયકો ઉપર ચર્ચા દરમિયાન એસસી અને એસટી શ્રેણીના સાંસદોને પર્યાપ્ત બોલવાનો સમય આપવામાં આવે. પત્રમાં જીતનરામ માંઝીએ લોકસભા સ્પીકરને....