મથુરા, તા. 26 : વૃંદાવનમાં સંત પ્રેમાનંદજી મહારાજના 25 વર્ષીય શિષ્ય રસિકદુલારી શરણે ચોથા માળેથી કૂદીને જીવ દઈ દીધો હતો. પોલીસ અધિકારી સંદીપસિંહે જણાવ્યું હતું કે, તપાસમાં મળેલા સીસીટીવી ફૂટેજમાં રસિક બિલ્ડિંગ પરથી કૂદતો દેખાય છે. આ ઈમારત પ્રેમાનંદજી મહારાજના ટ્રસ્ટની છે. રસિક દુલારી શરણે આત્મહત્યા ક્યાં કારણે કરી....