• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

હાર્દિક ફરી ઈજાગ્રસ્ત : ન્યૂ ઝીલૅન્ડ સિરીઝમાંથી બહાર થવાની શક્યતા

જમણા પગના હાડકામાં ઈજા, ત્રણ સપ્તાહ સુધી મેદાનથી દૂર રહેશે

નવી દિલ્હી, તા.26: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ફરી એકવાર ઈજાનો શિકાર બન્યા છે. જમણા પગની આગળના ભાગના હાડકામાં ઈજા થવાને કારણે પંડયા હવે ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે. તે ન્યૂઝીલેન્ડ સામે આગામી 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ટી-20 અને વનડે એમ બંને સિરીઝ....