• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

આવતીકાલે એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઇનલ ભારત અફઘાન વચ્ચે રમાશે

નેપાળ અને જાપાન વચ્ચેની અંતિમ ગ્રુપ મૅચ વરસાદના વિઘ્નને કારણે રદ 

નવી દિલ્હી, તા.26: એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટ ઇવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આગામી 28મી સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે થશે. ગ્રુપ-એના સમીકરણો પર નજર કરીએ તો, અફઘાનિસ્તાનની ટીમ 2 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહી છે. નેપાળ અને જાપાન વચ્ચેનો અંતિમ ગ્રુપ....