• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ચેસ અૉલિમ્પિયાડ : જર્મનીને હરાવી ભારત પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને

ગુકેશના અદ્ભુત કમબેકના કારણે ભારતની જીત 

નવી દિલ્હી, તા.26 : 46મા ફિડે ચેસ ઓલિમ્પિયાડના 9મા રાઉન્ડમાં ભારતીય મેન્સ ટીમે જર્મનીને 2.5-1.5થી પરાજય આપ્યો છે. ભારત તરફથી યુવા ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે એલેક્ઝાન્ડર ડોનચેન્કોને હરાવીને ટીમને નિર્ણાયક જીત અપાવી હતી. આ પરિણામ બાદ ભારતીય ટીમ 15 મેચ-પોઇન્ટ્સ સાથે પોઇન્ટ ટેબલમાં બીજાં સ્થાને પહોંચી ગઈ....