• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

રશિયાનો યુક્રેન ઉપર ભીષણ હુમલો : ચારનાં મૃત્યુ

કીવ, જાપોરિજ્જિયા સહિતના વિસ્તારમાં થયેલા હુમલા

કીવ, તા. 26 : રશિયાએ યુક્રેન ઉપર ફરી એક વખત મોટો હુમલો કર્યો હતો, જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. મોસ્કો અને કીવ વચ્ચે હવાઈ જંગ હવે વધારે તેજ બની છે. બીજી તરફ યુક્રેને લોંગ રેન્જ ડ્રોન મારફતે દક્ષિણી ક્રાસ્નોડાર વિસ્તારમાં સ્ટ્રાઈક કરી હતી. જયાં સ્થાનિક અધિકારીઓ અનુસાર ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને બેને ઈજા....