• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

શરતો નામંજૂર : ટ્રમ્પે ફગાવ્યો ઈરાનનો પ્લાન

મીડટર્મ ચૂંટણી પછી ફરી ઈરાન ઉપર હુમલો કરવાની તૈયારીમાં ટ્રમ્પ 

નવી દિલ્હી, તા. 26 : મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે ઈરાને અમેરિકા સામે 7 દિવસનો એક પ્લાન રજૂ કર્યો હતો. જેમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા, પરમાણુ વાતચીત ફરીથી શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. તેના બદલામાં ઈરાને અમેરિકાને અમુક પગલાં ભરવા કહ્યું હતું. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવને ફગાવી દીધો....