ભારતીયોની નોકરી પર આફત, એક લાખ ડૉલર ફી યથાવત્
વોશિંગ્ટન, તા. 19 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને એચ1-બી વિઝાને લઈને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને એચ-1બી વિઝા પર એક લાખ ડોલરની ફી વસૂલવાના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે, જેની સીધી અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર પડી શકે છે. અમેરિકામાં એચ1-બી વિઝાના નિયમો અંગે ટ્રમ્પ પ્રશાસને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું....