કાર્બન ઉત્સર્જનના આરોપો પર વડા પ્રધાનનો જવાબ
નવી દિલ્હી, તા. 19 : `ધ ફ્યુચર ઓફ એનવાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ ડાયનેમિક્સ' વિષય પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વિકાસશીલ દેશો પર કાર્બન ઉત્સર્જનની જવાબદારી ઘણીવાર ખોટી રીતે નાખવામાં આવે છે. વિજ્ઞાન ભવનમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ગ્લોબલ સાઉથના અનેક દેશો અહીં ઉપસ્થિત છે,.....