• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

જેમિનીએ ત્રણ કંપની હેક કરતાં દુનિયામાં હડકંપ

એઆઇ માણસજાતના કાબૂની બહાર!

નવી દિલ્હી, તા. 19 : ગૂગલનું અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) મોડેલ `જેમિની' (ઋયળશક્ષશ) માનવ નિયંત્રણમાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયા ત્રણ મોટી કંપનીને હેક કરી ચૂક્યું હોવાનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. `ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, આ ઘટના આ વર્ષે મે મહિનામાં સાયબર સુરક્ષા ફર્મ `ઇરરેગ્યુલર' દ્વારા આયોજિત એક નિયમિત પરીક્ષણ દરમિયાન.....