દિશા સાલિયન મૃત્યુ કેસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયનના પિતા સતીષ સાલિયન આજે શિવસેના (ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેને રૂા. 500 કરોડની માનહાનિની નોટિસ આપવા `માતોશ્રી' ગયા ત્યારે થોડો સમય તંગદિલી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આદિત્ય ઠાકરેના વકીલે નોટિસ સ્વીકારી હતી અને પોલીસે મામલો થાળે પાડયો હતો. સતીષ સાલિયન આજે સાંજે `માતોશ્રી' પહોંચ્યા ત્યારે ત્યાં.....