• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

સીએમ માનના કાફલા ઉપર ટમેટાં ફેંકવાની કોશિશ : ભાજપ નેતા બિટ્ટુની અટકાયત

લુધિયાણામાં આપના કાર્યક્રમ પહેલાં હાઇ વોલ્ટેજ ડ્રામા

લુધિયાણા, તા. 19 : પંજાબના લુધિયાણામાં શનિવારે બપોરે ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રવનીત બિટ્ટુની પોલીસે અટકાયત કરી હતી. બિટ્ટુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના કાફલા ઉપર ટમેટાં અને ઈંડાં ફેંકવાની કોશિશ કરી રહ્યા હતા. બિટ્ટુની અટકાયત પંજાબ ખેતીવાડી યુનિવર્સિટીના ગેટથી કરવામાં આવી હતી. કહેવાય છે કે બિટ્ટુ કાફલાની નજીક પહોંચી શક્યા.....