• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

દીપિકા-રણવીરના ઘરે પધાર્યાં બીજા લક્ષ્મીજી

મોટી બહેન બની દુઆ

મુંબઈ, તા. 19 (એજન્સીસ):  અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ફરી એકવાર પારણું બંધાયું છે. આજે દીપિકાએ બીજી દીકરીને જન્મ આપ્યો છે. ગણેશ ઉત્સવના આ પાવન પર્વ દરમિયાન દંપતીના ઘરે બીજીવાર લક્ષ્મીજી પધારતા પરિવાર અને ચાહકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ ખુશખબર કપલે ખુદ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર....