• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

સિસ્ટમ અંધભક્ત પેદા કરે છે : રાહુલ

નવી દિલ્હી, તા. 19 : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, છાત્રો સવાલ પૂછે તેવું સિસ્ટમ નથી ઈચ્છતી. એટલે જ અંધભક્તો પેદા કરે છે. ઈન્દોરમાં રાહુલે છાત્રો કીં ગુંજને સંબોધન કર્યું હતું. કાર્યક્રમની પાંચમી આવૃત્તિમાં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, છાત્રોની સિસ્ટમ પરથી ભરોસો ઊઠી ગયો છે. જો કે, કેટલીક જગ્યાએ છાત્રોની પણ ભૂલ છે. તેવું રાહુલે બોલતા.....